CricClubs Powers ICC Men's T20 World Cup On-Ground Scoreboard! Learn More
x
News - દર્શના & કેયુર કપ ૨૦૧૭....
View News

દર્શના & કેયુર કપ ૨૦૧૭....

12/04/2017POSTED BY GADHWADA CUP


દર્શના & કેયુર કપ ૨૦૧૭....

પ્રિય જ્ઞાતિબંધુઓ,   *નીલકંઠ* *મહાદેવ* નો જયજયકાર,   દર વર્ષ ની જેમ આ વર્ષ પણ આપ  સર્વે આપણું પોતાનું  *GPL* ટુર્નામેન્ટની રાહ જોઈ રહયા છો અને ઉત્સાહભેર ભાગ લેવા તાત્પર્ય છો . સમાજ નું આ  ઉત્સવ માં રમવાનો હરખ કોને નાહોય ...  જેમ કે તમને જાણ હશે કે આ વર્ષે  *ખોડામલી*  *બ્રહ્મ*  *સમાજ* ... *GPL* ટુર્નામેન્ટ ની યજમાની  કરવાનો આગ્રહ  રાખ્યો છે.  *ખોડામલી  બ્રહ્મ  સમાજ*  એટલે કે જેમણે  *૧૯૯૦* માં પેહલી વાર સમાજ ના ભાઈઓ ને સાથે અનેભેગા રમવા માટે  *રાવલ & જોશી* કપ નું  આયોજન કરેલ અને બાકી ના ગામો ને  પ્રોત્સાહિક કરેલા કે એ પોતે પણ આવું આયોજન  કરીને સમાજ ને એક મોટા મંચ પર  ભેગા કરી શકે... *૧૯૯૦* પછી અમે  *૧૯૯૬* માં  *હસમુખ કપ*  નું આયોજન  કરેલું અને હવે  *૨૦૧૭* માં  *3જી* વાર GPL નું  *૨૪* મું ટુર્નામેન્ટ નું આયોજન  કરી ને સમાજ ની  સેવા માટે કમર કસીલીધી છે...જયારે પણ આપણે શુભ કાર્ય હાથમાં લઈએ છીએ   ત્યારે આપણે આપણા વ્હાલા  અને  પ્રિયજનો જે દેવલોક પામ્યા છે એમની ખોટ પડે છે ... એમની ખોટ વિસરરાય નહીં.માટેજ અંજલિ સ્વરૂપે અમે અમારી  વ્હાલી દીકરી  *સ્વ.દર્શનાબેન*  *રાવલ* અને  *સ્વ.કેયુરભાઈ રાવલ* ના   સ્મરણાર્થે  *'દર્શન & કેયુર કપ -૨૦૧૭'* નું આયોજન કરી રહયા છીયે ... આશા છે કે આપ સર્વ  જોશ અને  ઉત્સાહ સાથે જોડાઈને  અમારો પ્રોત્સાહન પૂરો પાડશો.   એજ આશા સાથે કે આપ સર્વ  *નેતૃતવ*,  *ખેલદિલી* અને *સ્પોર્ટ્સમેનસ્પીરીટ* નું શ્રેષ્ઠ  ઉધાહરણ પૂરું પાડો એજ સર્વને પ્રાર્થના સાથે  *'દર્શન-કેયુર કપ - ૨૦૧૭'* નું  *LOGO* આપ સર્વ ની સમક્ષ મૂકી કરી રહયા છીએ.   નોંધ : આપ સર્વ cricclub માં  રેજીસ્ટ્રેશન કરાવીને અમારા  online score ની સેવા નું આનંદ લેશો.  https://cricclubs.com/GADHWADACUP/registerPlayer.do?clubId=2435

You can also enter comments by CricClubs Login

Comments:
Sameer Pandya:  All the best KKR